નોટીસ – ટી. વાય. બી.કોમ. સેમ-૬(T.Y.B.COM.(HONORS)SEM-VI) અને એફ. વાય. બી.કોમ સેમ-૨ (F.Y.B.COM.(HONORS)SEM-II
સરકારશ્રી ની કોવિડ-૧૯ – SOP મુજબ સંમતિપત્રક જમા કરાવેલ વિદ્યાર્થીઓ એ નીચે મુજબની વ્યવસ્થાને અનુસાર ઓફલાઈન વર્ગ માટે તેમના રોલનંબર પ્રમાણેના દિવસોએ વર્ગમાં ટાઇમટેબલ મુજબ હાજર રહેવું બાકીના વિદ્યાર્થીઓએ MS TEAMS માં ઓનલાઈન વર્ગ ભરવાના રહેશે અને તેમાં તેમની હાજરી પુરાવવાની રહેશે.
T.Y.B.COM | DIV-I | DIV-II | DIV-III | DIV-IV | DIV-V | DIV-VI |
A બેચ | 1 TO 75 | 151 TO 225 | 301 TO 375 | 451 TO 525 | 601 TO 675 | 751 TO 825 |
B બેચ | 76 TO 150 | 226 TO 300 | 376 TO 450 | 526 TO 600 | 676 TO 750 | 826 TO ALL |
F.Y.B.COM | DIV-I | DIV-II | DIV-III | DIV-IV | DIV-V | DIV-VI | DIV-VII |
A બેચ | 1 TO 75 | 148 TO 223 | 298 TO 373 | 448 TO 523 | 598 TO 673 | 748 TO 823 | 898 TO 923 |
B બેચ | 76 TO 147 | 224 TO 297 | 374 TO 447 | 524 TO 597 | 674 TO 747 | 824 TO 897 | 924 TO ALL |
F.Y.B.COM (HONORS) | DIV-I | DIV-II |
A બેચ | 1 TO 63 | 126 TO 187 |
B બેચ | 64 TO 125 | 188 TO 250 |
બેચ A ના વિદ્યાર્થી ઓએ સોમવાર થી બુધવારે કોલેજ આવવું
બેચ B ના વિદ્યાર્થી ઓએ ગુરુવાર થી શનિવારે કોલેજ આવવું
નોધ: માત્ર સંમતિ પત્રક ભરેલા વિદ્યાર્થીઓ તેઓના બેચ પ્રમાણે વર્ગ ભરવા બાકીના વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવશે નહિ, તેમણે ONLINE વર્ગમાં ટાઇમ ટેબલ પ્રમાણે જોડવાનું રહેશે.
F.Y.B.COM. ના વિદ્યાર્થીઓએ સંમતિ પત્રક ભરીને આપવા નું રહેશે.