ટી.વાય.બીકોમ સેમ-૬ , એસ.વાય.બીકોમ.સેમ-૪, એફ.વાય.બીકોમ સેમ-૨ (T.Y./S.Y./F.Y.B.COM HONORS) નાં વર્ગ તારીખ ૧૫/૦૩/૨૦૨૧ અને ૧૬/૦૩/૨૦૨૧ ના રોજ ઓનલાઈન ચાલશે. કોવિડ-19 ની પરીસ્થિત અનુસાર આગળ સુચના આપવામાં આવશે.
માત્ર M.COM. SEM-II અને M.COM. SME-IV ના વર્ગ ઓફલાઈન કોલેજ માં ચાલશે.
એફ.વાય.બી.કોમ ના વિધાર્થીઓએ આપવા ના સંમતિ પત્રક કોલેજ ઓફ લાઈન શરુ કરવામાં આવે ત્યારે આપવા ના રહેશે.