સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ કરવાની સમય અવધી અને ટ્રાયલ બાબતે યુનિવર્સીટી નો પરિપત્ર.
Apr 5, 2021
જે વિદ્યાર્થીઓની સમય અવધી અને ટ્રાયલ (CBCS લાગુ પડિયા પછી) પૂરી થઈ ગઈ હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગતા હોય તેમણે તાત્કાલિક ઓફીસ નો સંપર્ક કરવા નો રહેશે. અન્ય વિદ્યાર્થીઓને પણ માહિત આપવી.