કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે એક મહત્વની સૂચના.. આપ સૌ જાણો છો કે આપણી કોલેજ ત્રીજી વખત રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકન (NAAC) માં જઈ રહી છે..આગલા મૂલ્યાંકનમાં કોલેજ “A” ગ્રેડ મેળવેલ હતો..આ વર્ષે પણ આપણે અપેક્ષા રાખીએ..આપ સૌના email પર NAAC તરફથી એક મેઈલ આવશે જેમાં તમારા માટે એક પ્રશ્નોત્તરી મૂકવામાં આવશે.જેના જવાબ તમારે આપવાના રહેશે.સવાલ કયા પ્રકારના પૂછશે અને જવાબ કયા પ્રકારના આપી શકાય તેનું સેમ્પલ તમને આપવામાં આવશે…દરેક વિદ્યાર્થીઓએ જવાબ આપવો ફરજિયાત છે..માટે મેઈલ ચેક કરતા રહેવું..કઈ પણ મૂંઝવણ હોય તો કોઈપણ અધ્યાપક નો ફોન પર સંપર્ક કરી શકો છો..

May 26, 2021

કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે એક મહત્વની સૂચના..
આપ સૌ જાણો છો કે આપણી કોલેજ ત્રીજી વખત રાષ્ટ્રીય કક્ષાના મૂલ્યાંકન (NAAC) માં જઈ રહી છે..આગલા મૂલ્યાંકનમાં કોલેજ “A” ગ્રેડ મેળવેલ હતો..આ વર્ષે પણ આપણે અપેક્ષા રાખીએ..આપ સૌના email પર NAAC તરફથી એક મેઈલ આવશે જેમાં તમારા માટે એક પ્રશ્નોત્તરી મૂકવામાં આવશે.જેના જવાબ તમારે આપવાના રહેશે.સવાલ કયા પ્રકારના પૂછશે અને જવાબ કયા પ્રકારના આપી શકાય તેનું સેમ્પલ તમને આપવામાં આવશે…દરેક વિદ્યાર્થીઓએ જવાબ આપવો ફરજિયાત છે..માટે મેઈલ ચેક કરતા રહેવું..કઈ પણ મૂંઝવણ હોય તો કોઈપણ અધ્યાપક નો ફોન પર સંપર્ક કરી શકો છો..