M.COM SEMESTER-II FEE 2ND TERM Jun 7, 2021 આથી M.COM. SEMESTER-II અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ૨૦૨૦-૨૦૨૧ ની બીજા સત્રની M.COM. SEM-II ની ફી તારીખ ૮/૦૬/૨૦૨૧ થી ૦૯/૬/૨૦૨૧ સુધી ઓનલાઈન કોલેજ અપ્લીકેશન માં STUDENT ZONE – FEE MANAGER માંથી ભરી દેવી.