મોબાઇલ નંબર અને ઈ મેલ અ૫ડેટ કરવા બાબત.

Jun 8, 2021

હાલ જે યુનિવર્સીટી દ્વારા ઓનલાઈન MCQ ટેસ્ટ લેવાની છે તેમાં OTP મોબાઇલ નંબર અને ઈ મેલ ૫ર આવશે માટે જે વિદ્યાર્થીઓનો મોબાઇલ નંબર અને ઈ મેલ ખોટા હોય તેવા વિદ્યાર્થીઓએ જ કોલેજ આવીને સુધારો કરાવી લેવાનો રેહશે. VNSGU.NET માં લોગીન કરી માહિતી ચકાસી લેવી.

ઓફીસ નો સમય : ૧૧.૧૫ થી ૧.૦૦