Webinar on ‘Build Your Career In Finance’ 1 July 2021, 9.30 am
Jun 30, 2021
NOTICE
વિદ્યાર્થી મિત્રો નમસ્કાર
સર કે.પી કોલેજ ઓફ કોમર્સ , ઉડીશા કમિટી દ્વારા વેબીનાર ‘Build Your Career In Finance’ નુ તા. 1/7/2021 ના ગુરુવારના રોજ સવારે 9.30 વાગે આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવતા ટીવાય બીકોમ/ એમ કોમ ના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ માઈક્રોસોફ્ટ ટીમમાં સમયસર હાજર રહેવું. વિદ્યાર્થીઓની હાજરી ધ્યાનમાં લેવામાં આવશે.