S.Y.B.COM. SEM-III TIME TABLE મુજબ ક્લાસ લેવાશે.

Jul 3, 2021

 

સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ ના સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે SY / TY B.COM. SEM-3 , SEM-5 નું નવું ટાઇમટેબલ મુકવામાં આવેલ છે. જે મુજબ સમય સર વર્ગો લેવાશે.

હાલમાં SY/TY એડમીશન ફોર્મ ભરવા નું થતા કમી દરેક વિદ્યાર્થીને જે તે વિષય પસંદગી કરવાની થતી હોય હાલ પુરતું જે ટીમમાં આપનું નામ હોય તે ટીમમાંથી (કેલેન્ડરમાંથી) લેકચર ભરવાના રેહશે. ત્યાર બાદ જરૂરી ફેરફાર થાય ત્યારે તે મુજબ લેકચર ભરવાના રહેશે.