UDISHA CLUB NOTICE
વિદ્યાર્થી મિત્રો નમસ્કાર !
સર કે.પી કોલેજ ઓફ કોમર્સ , સુરત ઉડીશા કમિટી દ્વારા કોલેજની 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે વેબીનાર ‘Financial literacy Awareness Programme’નું સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ (Udisha Club) અને NJ GROUP ગ્રુપના સંયુક્ત ઉપક્રમે તા. 20/7/2021 ના મંગળવારના રોજ સવારે 10.30 to 11.30 વાગે આયોજન કરવામાં આવેલ છે.
આ વેબીનારમાં એસ.વાય/ટીવાય બીકોમ/ એમ કોમ ના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ ઓનર્સના વિદ્યાર્થીઓએ સમયસર હાજરી આપવી.
આ વેબીનારમાં ઓનલાઇન કોર્ષમા વિદ્યાર્થીઓને online એનરોલમેન્ટ, ઓનલાઇન ટ્રેનિંગ ઓનલાઇન એકઝામ અને ઇ-સર્ટિફિકેટ કઈ રીતે મેળવવુ, કૉર્ષ મા કયા topicsનો સમાવેશ થશે તેમજ આ સર્ટિ ફીકેટથી કેટલી બિઝનેસ અપોર્ચ્યુનિટી છે એ અંગેની સ્પષ્ટ માહિતી આપવામાં આવશે. માટે વિદ્યાર્થીઓએ હાજરી આપવી.
આ કોર્ષ થકી વિદ્યાર્થીઓને Basic of Equity and Debt, Basic of mutual fund,Risk investment, Basics of insurance, Introduction to financial market, Goal planning, Tax savings through investment and insurance વગેરેનું જ્ઞાન મળશે.
આ online free કોર્સમાં financial literacy નું જ્ઞાન મેળવવા એફ વાય થી એમ કોમ સુધીના તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત ભાગ લેવાનો રહેશે.
આ કોર્ષ કરવાથી મળેલ સર્ટિફિકેટના આધારે એનજે ગ્રુપ સહિતની ઘણી બધી કંપનીઓમાં નાણાકીય ક્ષેત્રે નોકરીની ખુબજ તક રહેલી છે.
વેબીનારમાં જોડાવા માટે દરેક વિદ્યાર્થીએ નીચે આપેલ ms લિંક માં REGISTRATION કરાવું ફરજીયાત છે.