T.Y.B.COM. SEM-V & T.Y.B.COM. (HONORS) SEM-V ના વિદ્યાર્થીઓના તારીખ ૨૨/૦૭/૨૦૨૧ ગુરુવાર થી ઓફલાઈન વર્ગો શરુ થશે.

Jul 20, 2021

T.Y.B.COM. SEM-V & T.Y.B.COM. (HONORS) SEM-V ના વિદ્યાર્થીઓના 

તારીખ ૨૨/૦૭/૨૦૨૧ ગુરુવાર થી ઓફલાઈન વર્ગો શરુ થશે.

વિદ્યાર્થીઓએ વેક્સીન મુકાવિયાનું સર્ટીફીકેટ અને સંમતિ પત્રક સાથે લાવવાનું રેહશે.

COVID-19 ની SOP નું પાલન કરવાનું રેહશે.

જે વિદ્યાર્થીઓએ વેકસિન નથી મુકવી તેમણે ઓનલાઈન વર્ગો ભરવાના રેહશે.

ખાસ નોધ : દરેક વિદ્યાર્થીએ કોલેજનું આઈ કાર્ડ સાથે રાખવું ફરજીયાત છે.