૩ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૪.૦૦ કોલેજના વિદ્યાર્થીઓ અને તેમના ફેમીલી માટે કોરાના ની કોવીશિલડ રસી મુકવા માટેના કેમ્પનું આયોજન કરેલ છે.

Aug 27, 2021

૩ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૪.૦૦  કોલેજના

વિદ્યાર્થીઓ અને તેમના ફેમીલી માટે કોરાના ની

કોવીશિલડ રસી

મુકવા માટેના કેમ્પનું આયોજન કરેલ છે.

જે માટે વિદ્યાર્થીઓએ નીચે આપેલ લિન્કમાં નોધણી કરવાની છે.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSesEXVji9dkSnear387xieHahli7ZYQ1nrlSIE_UnPvLRrmwQ/viewform?vc=0&c=0&w=1&flr=0

જેમણે નોધણી કરાવી હશે તેજ વિદ્યાર્થીઓને રસી આપવામાં આવશે.

૨ જો ડોઝ માટે ફરજીયાત  ૮૪ દિવસ પુરા થયા હશે તેમને જ આપવામાં આવશે.

કોલેજનું આઈ કાર્ડ ફરજીયાત સાથે લાવવાનું રહેશે.