૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૪.૦૦ કોલેજના વિદ્યાર્થીઓ અને તેમના ફેમીલી માટે કોરાના ની કોવીશિલડ રસી મુકવા માટેના કેમ્પનું આયોજન કરેલ છે. જે વિદ્યાર્થીઓએ નોધણી કરાવી છે તેમણે કોલેજના હોલમાં સમય પર હાજર રેહવું.

Sep 16, 2021