ટેલન્ટ ડે
Sep 20, 2021
કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ માટે તા.23 સપ્ટેમ્બર ના રોજ ટેલન્ટ ડે નું આયોજન કર્યું છે.જો આપ પાસે નીચેની આવડત હોય તો તમે એમાં ભાગ લઈ શકશો.
Singing
Classical dance
Mono acting
Painting
Skit
Garba
Folk dance. etc..રસ ધરાવનારે ઓફિસમાં નીચે જણાવેલ નંબર પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.જેમાં પોતાનું નામ,અભ્યાસનું વર્ષ,રોલ નંબર અને શામાં ભાગ લેવા માંગો છો તે event નું નામ જણાવવાનું રહેશે.અધૂરી માહિતી સ્વીકારવામાં નહીં આવશે
9737948430 નંબર પર whats app પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે