ટેલન્ટ હન્ટ માં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ વિધાર્થીઓને જણાવવાનું કે આ કાર્યક્રમ શુક્રવારના રોજ સવારે 11 કલાકે ઓડિટોરિયમમાં રાખવામાં આવશે.તમામ વિદ્યાર્થીઓએ સમયસર હાજર રહેવું. Drawing માં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ પોતાની પસંદનું કોઈ પણ ચિત્ર એક કલાક માં દોરવાનું રહેશે તમામ સામગ્રી પોતે લાવવાની રહેશે.
Sep 22, 2021