PDF LINK : S.Y.B.COM SEM-III
PDF LINK : T.Y.B.COM. SEM-V
એમસીક્યુ પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ
1) MCQ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કૅલેન્ડર ના કોઈપણ schedule માંથી જોઈન થવાનું નથી. પણ ટાઈમ ટેબલ માં આપેલ તારીખ અને સમય મુજબ એમ.એસ ટીમના Activity મેનુ મા આવેલા નોટિફિકેશન ક્લિક કરી VIEW ASSIGNMENT પર ક્લિક કરવાથી અને ખુલેલ ફાઈલ પર ક્લિક કરવાથી MCQ પેપર ઓપન થશે.
2) જો ઓપન ન થાય યુઝર આઈડી અને પાસવર્ડ નાખ્યા પછી MCQ પેપર ઓપન થશે. પ્રથમ દિવસે પેપર ઓપન કરવા માટે યુઝર આઇડી નાખવા પ
3) MCQ પરીક્ષા માં તમારા વિષયના ૧૬ પ્રશ્નો હશે. 1 mcq ના 0.5 માર્કસ છે . 16 MCQ ના કુલ 8 માર્કસ છે.
4) બધા જ પ્રશ્નો ફરજીયાત છે.
5) MCQ પેપર ઓપન થયા પછી પ્રથમ પ્રશ્ન માં ફક્ત તમારો અંગ્રેજી આંકડામાં જ રોલ નંબર લખવો. ત્યાર પછી બીજા પ્રશ્ન માં તમારું પૂરું નામ અંગ્રેજીમાં અટક છેલ્લે આવે એ રીતે લખવું.
6) 3 થી 18 સુધી તમારા વિષયના પ્રશ્ન હશે બધા જ પ્રશ્નોના સાચા જવાબની આગળ ક્લિક કરી છેલ્લે આપેલ submit બટન પર ફરજિયાત ક્લિક કરવું.
7) જો કોઈ વિદ્યાર્થી નું નેટવર્ક કે મોબાઈલ સોફ્ટવેર નો પ્રોબ્લેમ આવે તેવા વિદ્યાર્થીઓએ જ કૅલેન્ડર માંથી બનાવેલ online MCQ ટેસ્ટ એસ.વાય.બી કોમ, ટી.વાય.બી.કોમ. નામના સેડ્યુલ માંથી જોઈન થઇ પરીક્ષા પૂર્ણ થયા પછી તરત જ 20 મિનિટની અંદર આપની સમસ્યા જણાવી. ત્યારબાદ આવેલ રજુઆત ધ્યાને લેવાશે નહીં.
8) જો. કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવાનું ભૂલી જાય કે રહી જાય કે માંદગી કે આકસ્મિક કારણે આપવાની રહી જાય તેવા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી ના નિયમ મુજબ પ્રથમ ટેસ્ટ પૂરી થાય પછી તરત જ ટાઈમ ટેબલ મુજબ બાકી રહેલા વિષયો માટે રીટેસ્ટ લેવામાં આવશે. જેના માટે Skpcc Application જોતા રહેવું.
9) રીટેસ્ટ પૂરી થયા પછી બીજી કોઈ રજૂઆત ધ્યાને લેવાશે નહીં આવશે તેની દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી.