T.Y.B.COM. SEM-V અને T.Y.B.COM. SEM-6 ATKT FORM OCT-NON 2021 યુનિવર્સીટી પરીક્ષા ફોર્મ બાબત.

Oct 5, 2021

T.Y.B.COM. SEM-V અને T.Y.B.COM. SEM-6 ATKT FORM OCT-NON 2021 યુનિવર્સીટી પરીક્ષા ફોર્મ બાબત.

PDF : T.Y.B.COM SEM-5 AUGUST-2021 EXAM ATKT STUDENTS ONLINE

PDF : T.Y.B.COM SEM-6 JULY-2021 EXAM ATKT STUDENTS ONLINE

આથી T.Y.B.COM. SEM-V(AUGUST 2021) અને T.Y.B.COM. SEM-6(JULY 2021) લેવાયલ પરીક્ષામાં નાપાસ થયેલ નીચેની યાદીમાં સામેલ તમામ વિદ્યાર્થીઓ એ તારીખ ૦૪/૧૦/૨૦૨૧  થી ૦૬/૧૦/૨૦૨૧ સુધીમાં કોલેજ  એપ્લીકેશન માં T.Y.B.COM. SEM-V અને T.Y.B.COM. SEM-6 ફી ઓપ્સન માં જઈ રૂપિયા ૩૬૦ ઓનલાઈન ફી ભરી દેવાવની રહેશે.

તારીખ ૦૬/૧૦/૨૦૨૧ સુધી ફી નહિ ભરનાર OCT-NON 2021 T.Y.B.COM. SEM-V અને T.Y.B.COM. SEM-6 ની યુનિવર્સીટી પરીક્ષા માં બેસી નહિ શકશે.

ખાસ નોધ : ફી કોલજની એપ્લીકેશન પરથીજ ભરવાની હોવાથી કોઈ પણ વિદ્યાર્થીઓએ કોલેજમાં ફી ભરવા આવવું નહિ જે રીતે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ VNSGU.NET પર ઓનલાઈન USER NAME અને PASSWORD નાખી જોવ છો તેજ રીતે ATKT વાળા દરેક વિદ્યાર્થી તેના ATKT ના વિષય સાથે નું પરીક્ષા ફોર્મ VNSGU.NET પર જોઈ શકશે.આથી કોલેજ પર રૂબરૂ આવવું નહિ. ફક્ત ૩૬૦ રૂપિયા ફી ઓન લાઈન ભરવાની રહશે. ખાસ ધ્યાન રહે તારીખ ૦૬/૧૦/૨૦૨૧ સુધીમાં તમામે ફી ભરી દેવાની રહશે. યુનિવર્સીટી પરીક્ષા OCT-NOV ૨૦૨૧ માં લેવાના હોવાથી ફોર્મ સમયસર ભરી દેવા વિનતી છે.