SPORTS NOTICE Oct 8, 2021 શેક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માં ઓક્ટોબર મહિનામાં યોજાનાર આંતર કોલેજ સ્પર્ધાઓ ની યાદી ઉપરોક્ત PDF માં દર્શાવામાં આવેલ છે. ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ તારીખ ૧૪-૧૦-૨૦૨૧ સુધીમાં પોતાના નામ ની નોધણી માટે જીમીખાના ઓફીસનો સંપર્ક કરવો.