વર્ષ ૨૦૨૧-૨૨ ના એફ.વાય.બી.કોમ. માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓએ ફી ભરવા માટેની નોટીસ.
Oct 18, 2021
દરેક વિદ્યાર્થીઓએ STUDENT ZONE માં તમે જે મોબાઇલ નંબર યુનિ. માં આપીયો છે તે એન્ટર કરી રજીસ્ટ્રેશન કરવા નું રહશે. ત્યાર બાદ નીચે મુજબ કાર્યવાહી કરવા ની રહશે.
STUDENT ZONE
↓
FEE MANAGER
↓
તારીખ ૧૮/૧૦/૨૦૨૧ થી ૨૧/૧૦/૨૦૨૧ સુધીમાં વર્ષ ૨૦૨૧-૨૨ ના એફ.વાય.બી.કોમ. સેમ-૧ માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓએ ફી ઓનલાઈન ભરવાની રહશે.
એફ.વાય.બી.કોમ. સેમ-૧ ભાઈઓ ની ફી ૨૯૮૫ રૂ
એફ.વાય.બી.કોમ. સેમ-૧ બહેનો ની ફી ૨૩૮૫ રૂ
એક વાર ફી કપાય હોય તો બીજો પ્રયત્ન કરવો નહિ. કોલેજની ઓફીસમાં મળવું.
ફી ભરિયા બાદ કોલેજ ફી સેટેલમેન્ટ કરશે ત્યાર બાદ ફી રસીદ મળશે. ત્યાં સુધી ફી અન્ડર પ્રોસેસ બતાવશે.
સ્પોર્ટ્સ ક્વોટા માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ ની ફી ભરવા માટે ૨૦/૧૦/૨૦૨૧ ચાલુ થશે તેની નોધ લેશો.