વિદ્યાર્થી મિત્રો નમસ્કાર!
Kcg ગujarat અને Sir k p college of commerce સુરતના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે ની માફક એકેડેમિક વર્ષ 2021 22 ના ટી વાય બી કોમ અને એમ કોમ સેમ-3 ના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જુદી કંપનીઓ કોલેજમાં ઇન્ટરવ્યૂ લેવા માટે આવશે અને વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થાય ત્યાર પછી જો ઇન્ટરવ્યુમાં પસંદગી થાય તો પ્લેસમેન્ટ ઓર્ડર આપવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ જોબ પ્લેસમેન્ટ કેમ્પ માં ભાગ લેવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ નીચે આપેલી google લિંક ઓપન કરી તમારી માહિતી તાત્કાલિક બે દિવસમાં ભરી દેવી આ માહિતી Kcg Placement ગુજરાતમાં મોકલવામાં આવશે ત્યાર પછી આવેલી માહિતી ધ્યાનમાં લેવામાં આવશે નહીં