સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ સુરત.
સ્કોલરશીપ ના ફોર્મ જમા કરવા માટે ની નોટીસ.
F.Y./S.Y./T.Y. જે વિદ્યાર્થીઓના ફોર્મ ભર્યા ગયા છે તેઓએ કોલેજ માં કેટગરી પ્રમાણે ના બોક્સ મુકેલા છે. તેમાં ફોર્મ મૂકી દેવાના રેહશે.
SC કેટેગરીના વિદ્યાર્થીઓએ તારીખ ૨૩-૧૧-૨૦૨૧ ના રોજ ફરજીયાત ફોર્મ જમા કરાવી જવાના રેહશે.
આગળની જાહેરાત માં મુકેલ તમામ પ્રમાણપત્ર સાથે જોડાવાના રેહશે.
જે કોઈ વિદ્યાર્થીઓ ના ફોર્મ ભરવા ના બાકી છે. તેઓ માટે તારીખ ૧-૧૨-૨૦૨૧ પછી ફરીથી ફોર્મ ભરવાની લીંક ખોલવામાં આવશે ત્યારે ભરી દેવાના રેહશે.
સમય : ૧૧.૦૦ થી ૩.૦૦