*સર કે.પી. કોલેજ ઓફ કોમર્સમાં F.Y.B.COM. TO M.COM. સુધીના ફક્ત બિન અનામત જ્ઞાતિ (ઓપન કેટેગરી)માં આવતા હોય અને તેમના ધોરણ 12 માં 60 કે તેથી વધુ ટકા લાવેલ હોય તેવા વિદ્યાર્થીઓમાટે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી કોચિંગ ક્લાસનું આયોજન
વહેલા તે પહેલા ના ધોરણે નીચેના તમામ ડોક્યુમેન્ટ જમા કરાવનાર અને 18 ડિસેમ્બરે નોંધણી કરાવનાર વિદ્યાર્થીઓને ત્રણ મહિના સુધી ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવીકે જીપીએસસીની તલાટી કમ મંત્રી, ક્લાર્ક,બિન સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ફોરેસ્ટ ગાર્ડ, હેડ કલાર્ક જેવી આગામી સમયમાં લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અનામત વર્ગના ઉમેદવારોને ફ્રી કોચિંગ વિનામૂલ્યે આપવામાં આવશે
આ યોજનાનો લાભ લેવા માટે ઇચ્છુક ઉમેદવારો નીચેના તમામ ડોક્યુમેન્ટ્સ કોલેજમાં કેરિયર ગાઈડન્સ સેલ રૂમ નંબર 4 ની સામે 18 મી ડિસેમ્બર 2021 ના રોજ જ 10.30 થી 12 ના સમય દરમ્યાન જમા કરાવવાના રહેશે.
DOCUMENTS
1) આધાર કાર્ડ નકલ
2) લિવિંગ સર્ટિફિકેટ/જન્મ પ્રમાણપત્ર નકલ
3) રહેઠાણનો પુરાવોની નકલ
4) બિન અનામત વર્ગનું સર્ટીફીકેટ(સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત)ની નકલ
5) આવકનો દાખલો(તલાટી કે મામલતદાર દ્વારા પ્રમાણિત) ની નકલ
6) ધોરણ 10 ની માર્કશીટ ની નકલ
7) ધોરણ 12 ની માર્કશીટ(જેમાં 60 ટકા કે તેથી વધુ) ની નકલ
8) વિદ્યાર્થીની બેંક પાસબુકની ઝેરોક્ષ ની નકલ
9) બે પાસપોર્ટ સાઇઝના ફોટા
10) ગ્રેજ્યુએટ ની છેલ્લી માર્કશીટ તથા ડીગ્રી સર્ટીફીકેટ(જો હોય તો) ની નકલ
11) કોરા કાગળમાં વિદ્યાર્થીનીસહીનો નમુનો
નોંધ- 25મી ડિસેમ્બર 2021 પહેલા ઓનલાઈન અરજી કરવાની હોવાથી ઉપરના તમામ ડોક્યુમેન્ટસ 18 ડિસેમ્બર 2021 રોજ જ જમા કરાવી દેશો.
છેલ્લી તારીખ પછી આવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે નહીં.
–કેરિયર ગાઈડન્સ સેલ