કોલેજમાં ભણતા વિધાર્થી/ વિદ્યાર્થીનીઓને નાટક/એકપાત્રિય અભિનય માં ભાગ લેવાની ઈચ્છા હોય તેમણે તેમના નામ કોલેજ ઓફીસ રૂમ નંબર 7 માં ઉર્વ દેસાઈને નોંધાવવાના રહેશે.આ માટે ટ્રેનીંગ ની વ્યવસ્થા કોલેજ તરફથી કરવામાં આવશે.વધુ માહિતી માટે પ્રો.સ્મૃતિ દેસાઈનો સંપર્ક કરવો
Dec 16, 2021