Women Empowerment Cell દ્વારા આયોજિત “Beauti Care and Chocolate Making ” સર્ટીફીકેટ ટ્રેઈનીંગ પ્રોગ્રામમાં જે વિદ્યાર્થીની એ પોતાના નામ નોધાવ્યા છે તેમણે તા. ૨૦-૧૨-૨૦૨૧ થી ૨૭-૧૨-૨૦૨૧ સુધી સવારે ૯.૦૦ વાગ્યે, ઓડીટોરીયમ કોમર્સ ભવન પહેલા માળે અચૂક હાજર રહેવું. ટ્રેઈનીંગ દરમિયાન દરરોજ હાજરી લેવામાં આવશે.
Dec 18, 2021