વર્ષ ૨૦૨૧-૨૨ નું વાર્ષિક મુખપત્ર ” સાહસમ” માર્ચ મહિનામાં પ્રસિદ્ધ થનાર છે જે વિદ્યાર્થી પોતાનો આર્ટીકલ, વાર્તા, કવિતા છપાવવા માંગતા હોય તેમણે તેમનું સાહિત્ય 20 જાન્યુઆરી સુધીમાં ડૉ. બિનીતા ઘીવાળા , ડૉ સુરભી સોની અને ડૉ. સ્મિતા ખવાનીને જમા કરાવવા. (વિશેષ નોધ : કાવ્ય,વાર્તા , આર્ટીકલ સ્વરચિત હોવા જરૂરી છે.
Dec 18, 2021