F.Y.B.COM. SEMESTER- I ના પરીક્ષા ફોર્મ માં સહી કરવા માટે વિદ્યાર્થીઓએ રૂમ ૭ એડમીન ઓફીસમાં આવવાનું રહેશે.
F.Y.B.COM. DIV- I 12.00 TO 1.00 24/12/2021
F.Y.B.COM. DIV- II 1.30 TO 2.30 24/12/2021
F.Y.B.COM. DIV- III 2.30 TO 3.30 24/12/2021
F.Y.B.COM. DIV- IV 12.00 TO 1.00 27/12/2021
F.Y.B.COM. DIV- V 1.30 TO 2.30 27/12/2021
F.Y.B.COM. DIV- VI 12.00 TO 1.00 28/12/2021
F.Y.B.COM. DIV- VII 1.30 TO 2.30 28/12/2021
સાથે રૂપિયા ૮૦ પરીક્ષા ફી સાથે લાવવા ના રહેશે.
ખાસ: નોધ દરેક વિદ્યાર્થીઓએ તેમના ડિવિઝન અને સમય પ્રમાણે આવવાનું રહશે.
ફોર્મ માં ડાબીબાજુ રોલ નંબર લખવાનો,વિદ્યાર્થીની સહી કરવાની અને કેશ બારી પર ફી ભરવી.