કોલેજની સાંસ્કૃતિક સમિતી દ્વારા આયોજિત”The Stage is waiting for you” સાંસ્કૃતિક યુવા પ્રતિભા શોધ હેઠળ જેટલા વિદ્યાર્થીઓએ નામ લખાવ્યા છે તેમજ જેમને રસ હોઈ એ તમામે આવતીકાલે 10.30 કલાકે ઓડિટોરિયમ માં હાજર રહેવું પડશે.

Dec 27, 2021