‘MBA AS A CAREER OPTION’

Dec 29, 2021

અગત્યની નોટીશ:

ઉંડીશા કમિટી

વિદ્યાર્થી મિત્રો નમસ્કાર!
આવતીકાલે તારીખ 30મી ડિસેમ્બર 2021ના રોજ કોમર્સ ભવન પહેલા માળે ઓડીટોરીયમ હોલમાં ટી વાય બી કોમ ના વિદ્યાર્થીઓ માટે અગત્યનો સેમિનાર ‘MBA AS A CAREER OPTION’ વિષય પર રાખવામાં આવેલ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આવતીકાલે સવારે 9:30 વાગે અવશ્ય સમયસર હાજર રહેવું સેમિનારમાં એમબીએમાં એડમિશન સારી કોલેજમાં કઈ રીતે મેળવી શકાય, Entrance ટેસ્ટની તૈયારી કઇ રીતે કરી શકાય વગેરે ની માહિતી આપવામાં આવશે . – કેરિયર ગાઈડન્સ કમિટી