Tally with GST
Feb 9, 2022
આપણી કોલેજમાં Tally with GST ના વર્ગો તારીખ ૨૪-૦૨-૨૦૨૨ ને ગુરુવાર થી શરુ થાય છે. જે વિદ્યાર્થીઓ આ કોર્ષ કરવા માંગતા હોય તેમણે કોમર્સ ભવનમાં ઉપરની લાયબ્રેરીમાં શ્રી સુશાંતભાઈ નો સંપર્ક કરવો.
આ કોર્ષ કર્યા પછી તમે એકાઉન્ટન્ટ તરીકે નોકરી મેળવી શકછો. સંપર્ક (સમય : બપોરે ૧૨.૩૦ થી ૪.૩૦). ફી રૂ. ૪૦૦૦/- છે. આ કોર્ષ કર્યા પછી બેંગ્લોરની નેશનલ લેવલની કંપનીનું સર્ટીફીકેટ પણ મળશે.