પ્લેસમેન્ટ સર્વે
Feb 18, 2022
અગત્યની નોટીશ : ઉદીશા કમીટી
આથી ટીવાય બીકોમ (2021-22 એકેડેમીક વર્ષ) ના સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે, નીચે આપેલી પ્લેસમેન્ટ સર્વેની microsoft.લીંક કોલેજ માટે તેમજ કોલેજના પ્લેસમેન્ટ માટે તેમજ કોલેજ ના ૭૫ વર્ષ પૂરા થયાની ઉજવણીના ભાગરૂપે અગત્યની હોય દરેક વિદ્યાર્થીએ ફરજીયાત માહિતી ભરવાની છે. એક વિદ્યાર્થીએ એક જ વખત નીચેની લિંકમા માહિતી ભરવાની છે.
જેના આધારે વિદ્યાર્થીઓનો પ્લેસમેન્ટ કરવામાં આવશે તેમજ સરકારશ્રી તરફથી અને કોલેજ તરફથી મળતા તમામ લાભો,ઉચ્ચ અભ્યાસ માટે માર્ગદર્શન વગેરે પણ આપવામાં આવશે.
એક વિદ્યાર્થીએ એક જ વખત નીચેની લિંકમા માહિતી ભરવાની છે.