(રવિવાર સિવાય ) ૧૦ દિવસ ચાલશે.
દરરોજ ૪ કલાક ટ્રેનીંગ , ૧ કલાક વિશ્રાંતિ
આમ દરેક બેચમાં દરરોજ ૪ કલાક ની ટ્રેનીગ ચાલશે. હાજરી નિયમિત આપવા ની રહેશ.ઓછી હાજરીવાળા ને KCG નું સર્ટિફીકેટ મળશે નહિ.
હાજરી: ફરજીયાત (ઓછી હાજરીવાળા ને KCG નું સર્ટિફીકેટ મળશે નહિ.)
શીડ્યુલ A : TIME TABLE & TOPICS આ સાથે નીચે આપેલ છે.
શીડ્યુલ B: TIME TABLE & TOPICS આ સાથે નીચે આપેલ છે.
રજીસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓએ ૫૦ રૂપિયા ટોકન ફી ભરવાની રેહશે. સમાપન સમારોહ દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવશે.
આ લીંક https://forms.gle/Hm3p5Zzfm9nFePDH6
પરથી તારીખ ૦૯/૦૩/૨૦૨૨ થી ૧0/૦૩/૨૦૨૨ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં વિદ્યાર્થીઓએ ભરવાની રહેશે જેથી આયોજન થઈ શકે.