બૌદ્ધિક અને સાહિત્યિક સમિતિ નોટીસ
આથી વિદ્યાર્થી ભાઈ બેહનોને જણાવાનું કે બૌદ્ધિક અને સાહિત્યિક સમિતિ હેઠળ તા. ૨૩/૩/૨૦૨૨ ને રોજ ૧૦:૧૫ કલાકે કોમર્સ ભવન ખાતે વાદ-વિવાદ સ્પર્ધા (DEBATE–COMPETITION) યોજાનાર છે જેની વિગત નીચે મુજબ છે
વિષય : “વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા આશીર્વાદ કે અભિશાપ”
“SOCIAL MEDIA — BOON OR CURSE FOR STUDENTS”
સમય : ૩ મિનીટ
વિજેતા વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ સમારંભમાં ઇનામ એનાયત કરવામાં આવશે .
આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિધાર્થીઓએ
- ડૉ. રશ્મિ આર. પટેલ
- ડૉ. અભિષેક ગાંધી અને
- CA. મોનિકા ચક્રવર્તી
ને નામ નોધવવા વિનંતી.