DEBATE and ELOCUTION COMMITTEE NOTICE આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવાનું કે તા. ૨૩/૩/૨૨ ને રોજ યોજાનાર વાદ – વિવાદ સ્પર્ધા DEBATE COMPETITION મોકુફ રાખવામાં આવેલ હતી, તે આવતી કાલે તા. 24/3/22 સવારે 9:00 કલાકે રાખેલ છે , જે વિદ્યાર્થીઓ એ નામો નોંધાવ્યા છે તેઓએ આવતી કાલે ૯:૦૦ કલાકે (9:00 am )કોમર્સે ભવન ખાતે હાજર રેહવુ.

Mar 23, 2022