લાઈબ્રેરી ના પુસ્તકો જમા કરાવવા બાબતે Apr 18, 2022 સૂચના F.Y.B.Com,S.Y.B.Com,T.Y.B.Com,M.com & Honors ના સર્વે વિદ્યાર્થી ઓને જણાવવાનું કે તમારી UNIVERSITY ની EXAM પૂરી થયાની 2 દિવસ ની અંદર LIBRARY માથી ઇસ્યુ કરાવેલા પુસ્તકો જમા કરાવી જવાના રહશે….., હૂકુમથી…,