ઓપન કેટગરીના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ મેળવા બાબત.
May 12, 2022
ઓપન કેટગરીના વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપના ફોર્મ જેમના મંજુર કરવા માં આવિયા છે. તેમની યાદી આ સાથે સામેલ છે.
F.Y.B.COM PDF
S.Y.B.COM PDF
T.Y.B.COM PDF
M.COM SEM-2
M.COM SEM-4
વિદ્યાર્થીઓએ કોલેજ આઈ કાર્ડ બતાવી કેશ બારી પરથી સ્કોલરશીપ મેળવી લેવાની રેહશે.
તારીખ : ૧૩/૦૫/૨૦૨૨ થી ૧૪ /૦૫ /૨૦૨૨ સુધી માં ૧૧.૧૫ થી ૧.૩૦ કલાક સુધી માં મેળવી લેવા ની રેહશે.
જે વિદ્યાર્થીઓની આવક ૧૫૦૦૦૦ થી વધારે હતી તેમની સ્કોલરશીપ નામંજુર કરેલ છે.