ઉદીશા કમિટી: Tally course માટે અગત્યની નોટીશ
જે વિદ્યાર્થીઓએ Tally કોર્ષના ફોર્મ ભરી ગયા હોય કે ભરવાના બાકી હોય તેમણે 23 તારીખથી વર્ગો નીચેના ટાઈમ ટેબલ મુજબ શરૂ થવાના હોય તાત્કાલિક આવતીકાલે ઓફિસમાં માનસી મેડમ પાસેથી ફોર્મ ભરી registration ફી 4000 ભરી 23 તારીખથી કોમ્પ્યુટર કલાસમાં રૂમ 12 માં પ્રથમ દિવસે હાજર રહેવું. વર્ગો શરૂ થઈ જશે. જેમના ફોર્મ ભરાય ગયા છે તેમને ફી ભર્યા પછીજ વર્ગોમાં બેસવું.
હમણાં કૉલેજ ટાઈમ ટેબલ બને ત્યાં સુધી નીચેના સમયે હાજર રહેવું.
SY/TY — 10 થી 12
ટાઈમ ટેબલ બન્યા પછી બે બેચમાં અનુકૂળ બેચમાં આવવાનું રહેશે.
ટાઈમ ટેબલ બન્યા પછીનો સમય
TY /SY Morning માટે -12 થી 2
FY/SY Afternoon માટે – 9 થી 11