ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ વિદ્યાર્થીઓએ ફરજીયાત નોધણી કરવવાની છે. Jul 11, 2022 https://quiz.g3q.co.in/quizbank કોલેજ ના સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે ગુજરાત સરકાર આયોજિત ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝ માં ફરજીયાત F.Y. થી M.COM. સુધીના તમામ વિદ્યાર્થીઓએ આપેલ લિંક ઓપન કરી રજીસ્ટ્રેશન કરી ક્વીઝ માં ભાગ લેવો.