એફ.વાય.બી.કોમ. સેમ-૧  માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓએ ફી ઓનલાઈન ભરવાની રહશે.

Jul 19, 2022

દરેક વિદ્યાર્થીઓએ STUDENT ZONE માં તમે જે મોબાઇલ નંબર યુનિ. માં આપીયો છે તે એન્ટર કરી રજીસ્ટ્રેશન કરવા નું રહશે. ત્યાર બાદ નીચે મુજબ કાર્યવાહી કરવા ની રહશે.

STUDENT ZONE

FEE MANAGER

 

તારીખ ૧૮/૦૭/૨૦૨૨   થી ૨૨/૦૭/૨૦૨૨  સુધીમાં વર્ષ ૨૦૨૨-૨૩ ના એફ.વાય.બી.કોમ. સેમ-૧  માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓએ ફી ઓનલાઈન ભરવાની રહશે.

એફ.વાય.બી.કોમ. સેમ-૧          ભાઈઓ ની ફી ૩૪૪૫ રૂ

એફ.વાય.બી.કોમ. સેમ-૧          બહેનો  ની ફી  ૨૮૪૫ રૂ

એક વાર ફી કપાય હોય તો બીજો પ્રયત્ન કરવો નહિ. કોલેજની ઓફીસમાં મળવું.

ફી ભરિયા બાદ કોલેજ ફી સેટેલમેન્ટ કરશે ત્યાર બાદ ફી રસીદ મળશે. ત્યાં સુધી ફી અન્ડર પ્રોસેસ બતાવશે.