નેશનલ લેવલની વિવિધ સ્પર્ધા
Jul 21, 2022
આથી સર્વ વિદ્યાર્થીમિત્રો ને જાણ કરવામાં આવે છે કે જે. ઝેડ.શાહ અમરોલી કોલેજમાં નેશનલ લેવલની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓ એ પોતાના નામ નીચે જણાવેલ પ્રાધ્યાપકો ને નોંધાવવા વિનંતી.
(૧) ડો.હેતલ દેસાઈ
(૨) ડો. મધુબેન પટેલ
(3) ડો.પૂર્વીબેન કોઠારી
(૪) ડો. ગોરલબેન જોષી
(૫) C.A ડો.અભિષેક ગાંધી
સ્પર્ધાઓ નીચે મુજબ છે.
સ્પર્ધા રજીસ્ટ્રેશન
(૧) DRAWING COMPITION ૨૧-૦૭-૨૦૨૨ ૧૯-૦૭-૨૦૨૨
(૨) પોસ્ટર મેઇકિંગ હરીફાઈ ૦૨-0૮-૨૦૨૨ ૨૮-૦૭-૨૦૨૨
(3) રંગોલી હરીફાઈ ૨૬-0૮-૨૦૨૨ ૨૨-08-૨૦૨૨
(૪) વેસ્ટ ઓર બેસ્ટ સ્પર્ધા ૨૯-0૮-૨૦૨૨ ૨૭-0૮-૨૦૨૨
(૫) સલાડ ડેકોરેશન સ્પર્ધા ૦૬-૦૯-૨૦૨૨ ૦૪-૦૯-૨૦૨૨