આંતર કોલેજ ચેસ (ભાઈ) સ્પર્ધા માટે નું સેલેક્સન ટ્રાયલ તારીખ ૩/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે જીમખાના માં રાખવામાં આવેલ છે. ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ હાજર રેહવું.

Jul 30, 2022