SKOCH Award -૨૦૨૨ અંતર્ગત રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (રૂસા) ને વોટ આપવા બાબત

Aug 1, 2022

રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓની ઉચ્ચ શિક્ષણની ગુણવતા સુધરે તે હેતુથી રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન (રૂસા)ની શરૂઆત કરવામાં આવેલ છે. સ્ટેટ નોડલ ઓફીસ, રૂસા દ્વારા નીચે મુજબની ૦૨ કેટેગરી અંતર્ગત SKOCH Award -૨૦૨૨ માટે નોમિનેશન ભરેલ છે.

1.Quality

2.Economic Value Add

આમ, રૂસાના ઉપરોક્ત ૦૨ નીમોનેશનમાં આપશ્રીની સંસ્થાના તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તથા વિધાર્થીઓ ઉપરોક્ત બન્ને કેટેગરીમાં વોટિંગ(બન્ને લિંક ઓપન કરી આમ, ૨ વાર વોટિંગ) કરે તેવી કાર્યવાહી આપશ્રીની કક્ષાએથી કરવા નમ્ર અનુરોધ છે.

ઉપરોક્ત બંને કેટેગરી માટે વોટિંગ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.

Step 1: Click on this link https://exhibition.skoch.in/register/  for registration.

Step 2: Fill out the Registration Form.

Step 3: Once registration is done, you will get a ‘Verification Email’ message. Click on the link to verify your email. Proceed to sign in using the given link in the mail (Verification is important for security purposes).

Step 4: Click on your page’s direct link

1.Quality:

https://exhibition.skoch.in/beacons-of-hope/state-nodal-office-rusa-higher-education-department-gujarat-2/

2.Economic value add

https://exhibition.skoch.in/beacons-of-hope/state-nodal-office-rusa-higher-education-department-gujarat/

Step 5: Scroll to the vote section of your project’s page and click on the ‘Star Rating’ and then ‘Submit’ to confirm

 

*વોટ આપવા માટેની  અંતિમ  તારીખ ૦૨.૦૮.૨૦૨૨, મંગળવાર તથા  સમય બપોરના ૧૨:૦૦ કલાક સુધીની નક્કી કરવામાં આવેલ છે. આથી, ઉપરોક્ત નિશ્ચિત સમયમાં વધુ માં વધુ વોટિંગ થાય તો RUSA-Gujarat SKOCH AWARD ના આમામી રાઉન્ડ માં પહોંચી શકે.