આથી સર્વ વિદ્યાર્થીમિત્રો ને જાણ કરવામાં આવે છે કે આપણી કોલેજમાં નેશનલ લેવલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓ એ પોતાના નામ નીચે જણાવેલ પ્રાધ્યાપકો ને નોંધાવવા વિનંતી.
(૧) ડો.હેતલ દેસાઈ
(૨) ડો. મધુબેન પટેલ
(3) ડો.પૂર્વીબેન કોઠારી
(૪) ડો. ગોરલબેન જોષી
(૫) C.A ડો.અભિષેક ગાંધી
સ્પર્ધાઓ નીચે મુજબ છે.
સ્પર્ધા
(૧) અમ્બ્રેલા પેન્ટિંગ COMPITION ૦૫-૦૮-૨૦૨૨
હરીફાઈનો સમય ૧૦:૦૦ થી ૧૨:૦૦ વાગ્યાનો રહેશે.
જરૂરી સાધન સામગ્રી સાથે લાવવી.
સત્વરે નામ નોંધાવી જવા વિનંતી.