આંતરક્લાસ કાવ્ય પઠન (Inter class poetry Recitation Competition)સ્પર્ધા

Aug 4, 2022

કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા તા.6 ઓગસ્ટ શનિવાર ના રોજ આંતરક્લાસ કાવ્ય પઠન (Inter class poetry Recitation Competition)સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આપ કોઈપણ ભાષામાં લખાયેલ કોઈપણ કવિ/કવિયેત્રી દ્વારા કે સ્વરચિત કાવ્ય જોઈને વાંચી શકશો.

સ્પર્ધામા વિજેતાઓને આંતર કૉલેજ સ્પર્ધા તેમજ યુનિવર્સિટી ખાતે યોજાનાર યુવક મહોત્સવમા ભાગ લેવાની તક મળી શકશે..