ભારત સરકારે આ 75મા સ્વતંત્રતા દિવસ પર દરેક ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ખૂબ જ પ્રશંસાત્મક પહેલ શરૂ કરી છે.
જે નાગરિકો 13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી પોતાના ઘરે ધ્વજ ફરકાવશે તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અને તેના પ્રમાણપત્રને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી નાગરિકોને આપવા માટે https://harghartiranga.com/ પર મુલાકાત લેવી.
હર ઘર તિરંગા પ્રમાણપત્ર 2022 માટે નોંધણી કરવાનાં પગલાં https://bit.ly/3SusEZM પરથી વધુ માહિતી સાથે મળી શકશે.
ધ્વજ પિન કરો અને ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરો.
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.