વિદ્યાર્થીઓ માટે સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા.૧૦-0૮-૨૦૨૨ ના “રોજ હર ઘર તિરંગા” રેલીનો કાર્યમ્ક્રમ હોવાથી દરેક વિદ્યાર્થીઓએ ધ્વજ ( તિરંગો ) રૂ.૩૦ નો ખરીદી પોતાની સાથે લઈને સવારે ૮:૩૦ કલાકે કોલેજ કેમ્પસ માં અચૂક હાજર રહેવું.

Aug 6, 2022