સહકારી તાલીમ શિબિર , 2022-23

Aug 6, 2022

સહકારી તાલીમ શિબિર , 2022-23

F.Y.B.Com.માં ભણતી તમામ વિદ્યાર્થીનીઓને જણાવવાનુંકે કોલેજમાં                                 તા. 22-8-22 થી 27-8-22 દરમ્યાન ગુજરાત રાજ્ય સહકારી સંઘ તરફથી એક અઠવાડિયાના બહેનો માટેના સહકારી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં વિવિધ સહકારી પ્રવૃત્તિઓ વિશે તાલીમ આપવામાં આવશે અને છેલ્લા દિવસે સુમુલ ડેરીની મુલાકાત ગોઠવવામાં આવશે. શિબિરનો સમય દરરોજ 10.30 થી 11.30નો રહેશે. ભાગ લેનાર દરેક માટે દરરોજ હાજરી ફરજિયાત છે. ભાગ લેનાર દરેકને શિબિર પત્યા બાદ સર્ટિફિકેટ મળશે.
ઉપરોક્ત શિબિરમાં ભાગ લેવા માંગતી F.Y.B.Com.ની બહેનોએ પોતાનાં નામ કોલેજ ઓફિસમાં માનસી બેનને 12.00 થી 4.00 ના સમયગાળા દરમ્યાન નોંધાવવાના રહેશે. મર્યાદિત બેઠકો હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ફાળવવામાં આવશે.