આથી એફ વાય થી ટી વાય બી કોમ,એમ.કોમના ઓપન કેટેગરીના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે 22 મી ઓગસ્ટ થી ફ્રી તાલીમ વર્ગો શરૂ થવાના હોય અને સાથોસાથ ડોક્યુમેન્ટ્સ જમા કરાવી સરકારી સહાય મેળવવા માટે online રજીસ્ટ્રેશન કરવાનું હોય ફ્રી તાલીમ અને સહાય મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓએ 20 મી ઓગસ્ટ સુધીમાં નીચેની પીડીએફમાં દર્શાવેલા બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી ઓફિસમાં કારકૂન શ્રી વિનોદ સરને બારી પાસે જમા કરાવી દેવા. તાલીમ વર્ગો 22 ઓગસ્ટ 2022થી શરૂ થશે.
તાલીમનો સમય
મોર્નિંગ બેચ: 9.30 થી 11.30. બપોરની પાળી માટે
બપોરનો બેચ: 12 થી 2 સવારની પાળી માટે
ડોક્યુમેન્ટનું લિસ્ટ
Gpsc ના ફ્રી તાલીમ વર્ગો માટે નીચે આપેલ વિગતો સાથે સંપર્ક.
9879353331
1) આવકનો દાખલો
૨) લાઈટ બીલ
3) બિન અનામતનો દાખલો
4) આધાર કાર્ડ
5) બેંક પાસબુક
6) લિવિંગ સર્ટીફીકેટ
7) 10 મા ધોરણનુ રીઝલ્ટ
8) 12 મા ધોરણનુ રીઝલ્ટ (60% કે તેથી વધુ)
9) Email I’d, Mobile Number
10) 2 ફોટા.