બેન્ક જોબ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ માટે ફાઇનલ રજીસ્ટ્રેશન માટે અગત્યની નોટિશ

Aug 10, 2022

તા 4થી ઓગષ્ટના રોજ થયેલ બેન્ક જોબ ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ સેમીનાર અને  ડેમો લેક્ચરમાં હાજર રહેલા ટી.વાય.બી.કોમના વિદ્યાર્થીઓને જણાવવાનું કે, ટ્રેનિંગ વર્ગો શરૂ કરવાના હોય તે માટે આખરી એટલે કે ફાઇનલ રજીસ્ટ્રેશન કરી ફી ભરવા તૈયાર હોય તે વિદ્યાર્થીઓનું ફાઇનલ લિસ્ટ તૈયાર કરવાનું હોય, નીચે આપેલી લિન્કમાં બે દિવસમાં 10 તારીખ સુધીમાં  તમારી માહિતી ભરી દેશો. ત્યાર બાદ તૈયાર થયેલા લિસ્ટને આધારે ફી ભરવાની રહેશે. ફી ક્યારે, કેટલી અને કેવી રીતે ભરવાની તે અંગેની નોટિશ 11 તારીખ skpcc એપ્લિકેશન પર અને ટેલિગ્રામ ગ્રૂપમાં મુકવામાં આવશે.

ફાઇનલ રજીસ્ટ્રેશન લિંકhttps://forms.office.com/r/kaeuZa1eFy