F.Y.B.COM. ના જે વિદ્યાર્થીઓના ૧૮ વર્ષ પુરા થઈ ગયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે NSS યુનિટ દ્વારા મતદાર કાર્ડ બનાવવા માટે મલ્ટી મીડિયા હોલમાં તારીખ ૭/૯/૨૦૨૨ ના રોજ ૧૧.૩૦ થી ૧૨.૩૦ નીચેના પ્રમાણપત્રો સાથે હાજર રહેવું.
૧. આધાર કાર્ડ
૨. માતા કે પિતા નો મતદાર કાર્ડ
૩. લાઈટ બિલ / ગેસ બિલ
૪. પાસ પોર્ટ સાઈઝ ફોટો