F.Y.B.COM FOR E-RESOURCES 2022-23

Sep 15, 2022

સૂચના

                         F.Y.B.COM REGULAR & HONOURS ના વિદ્યાર્થીઓને જણાવાનું કે આપણી કોલેજ માં INFLIBNET અંતર્ગત N-List નું લવાજમ કે.સી.જી કચેરી,અમદાવાદ મારફતે ભરવામાં આવેલ છે. આથી N-List પ્રોગ્રામ હેઠળ ઉપલબ્ધ Online e-resources (e-books/e-journals ) નો મહતમ લાભ લેવા આથી જણાવવામાં આવે છે. આ સેવાનો ઉપયોગ off campus પણ કરી શકાશે. દરેકને Email મારફત User ID(Email) અને તેના Password મોકલવામાં આવેલ છે તેની દરેકે નોંધ લેવી. આ અંગે કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય તો લાયબ્રેરીમાં સંપર્ક કરવો. Password યાદ ના હોય તો Registerd Member’s login માં જઈને Regsterd email લખી ને forgot password પર ક્લિક કરવાથી પોતાના Email પર નવો Password મેળવી શકાશે.* nlist.inflibnet.ac.in* Registerd member’s login (click) * Username:Registerd E-mail

                                                                                                                                                                                                                Date-15/09/2022