પરીક્ષા અંગે ખાસ અગત્યની સુચના બધા વિદ્યાર્થીઓને ચેતવણી આપવામાં આવે છે કે કોઈએ પણ સ્ક્રીન શોટ લેવા નહિ અને તે અંગે મેસેજ મોકલવા નહિ. જો આ સુચનાનું પાલન નહિ થશે તો પરીક્ષામાં શુન્ય માર્કસ આપવામાં આવશે અને વધુ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.

Sep 16, 2022